કૃષિ વાર્તાલોકમત
સ્કાયમેટ : આ વર્ષે દુષ્કાળની કોઈ શક્યતા નથી
નવી દિલ્હી: દેશમાં ગયા વર્ષે ઘણા સ્થળોએ ચોમાસુ મોડું હોવાના કારણે પાણીની અછત સર્જાય હતી. આ વર્ષે સ્કાયમેટે એવી ધારણા કરી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, જેનો અર્થ છે કે દુષ્કાળની કોઈ શક્યતા નથી.
સ્કાયમેટ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જતિન સિંહના જણાવ્યા મુજબ 2018 – 19 માં ચોમાસા નો વરસાદ 96 થી 104% હોવાનો અંદાજ છે. આ વર્ષે ચોમાસું સરેરાશ રહેશે અને 50% થી વધુ વરસાદ હોવાનું અપેક્ષિત છે. વધારામાં, સ્કાયમેટ તરફથી ચોમાસાના સુધારેલ અંદાજ ની જાહેરાત એપ્રિલમાં કરવામાં આવશે. સંદર્ભો - લોકમત, 25 ફેબ્રુઆરી 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
127
0
સંબંધિત લેખ