યોજના અને સબસીડીNakum Harish
સોલાર લાઈટ ટ્રેપ ખરીદી પર 4500 ની સહાય !
👉 પાક માં નુકશાન કરતાં જીવતો ના ફુદા ને પકડવા માટે સરકાર તરફ થી સોલાર લાઈટ ટ્રેપ ની ખરીદી પર સહાય મળવા પાત્ર છે આ યોજના માટે શું કરવું જોઈએ અને કેવી રીતે ઉપયોગી છે આ સોલાર લાઈટ ટ્રેપ જાણવા માટે જુઓ આ ખાસ વીડિયો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
82
4
સંબંધિત લેખ