AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણ Aadhunik Kheti
સોલાર ટ્રેપ લગાવો થશે જોરદાર ફાયદો !
💡 ખેડૂત મિત્રો, તમારા પાકમાં અત્યારે ચુસીયા જીવાત અને અન્ય ઈયળ જેવી જીવતોનો ઉપદ્રવ વધુ રહેતો હોય છે, તો આ સોલાર ટ્રેપથી તમને ઘણો ફાયદો થશે, તો આ વિશેની સંપૂર્ણ માહિતી માટે જુઓ વિડિઓ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Aadhunik Kheti. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
7