AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહSafar Agri Ki
સોયાબીન વાવણી બાદ રાખો કેટલીક વાતો નું ધ્યાન !
સોયાબીન વાવણીના થોડાક દિવસો પછી જ ઈયળોનો ઉપદ્રવ શરુ થઇ જતો હોય છે, તો શરૂઆત થી જ છોડ ને ઈયળ થી કેવી રીતે સુરક્ષા આપી શકાય તે જાણવા માટે આ ઉપયોગી વિડીયો જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
8
અન્ય લેખો