AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીન માં આવતા આ મોઝેક વાયરસને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન માં આવતા આ મોઝેક વાયરસને ઓળખો !
આ વાયરસ બીજથી અને પાકમાં નુકસાન કરતી મોલોથી ફેલાય છે. આ રોગથી છોડની વૃધ્ધિ અટકી પડે છે. ઉપદ્રવિત છોડમાં શીંગો નાની રહે છે અને બીજ નો વિકાસ પણ બરાબર થતો નથી. આ રોગનો ફેલાવો અટકાવવા માટે અને મોલોના નિયંત્રણ માટે યોગ્ય ભલામણ કરેલ દવાનો છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
11
0