એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન પાક માં યોગ્ય ખાતર અને પિયત વ્યવસ્થાપન !
સોયાબીન પાક હવે ગુજરાત માં વાવેતર વિસ્તાર વધવા માંડ્યો છે એવાંમાં તેના વધુ ઉત્પાદન માટે શરૂઆત થી જ કેટલાક પ્રમાણ માં ખાતર અને ક્યાં સમયે અવશ્ય પિયત આપવું જરૂરી છે એ જાણવા માટે આ વિડીયો જુઓ અને અન્ય મિત્રો ને કરો શેર. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
11
અન્ય લેખો