સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
સોયાબીન પાક માં નીંદણ નિયંત્રણ !
સોયાબીન પાક નું વાવેતર હવે ગુજરાત માં ધીમે ધીમે વધી રહ્યું છે, એવામાં તેમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો ખુબ મહેનત કરતાં હોય છે પણ દરેક પાક માં એક દુશ્મન તો સામાન્ય છે જ એ છે નીંદણ. તો આપણે સોયાબીન ના પાક માં નીંદણ ના અસરકારક નિયંત્રણ માટે ક્યાં પગલાં ભરી શકીયે અને કઈ દવાથી કેટલાં પ્રમાણમાં જાણીયે આ ખાસ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
7
અન્ય લેખો