ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સોયાબીન ની વાવણી પહેલા બીજ માવજત કરી થોડા નિશ્ચિત બનો
સોયાબીનની બીજ માવજત કરી આપણે શરૂઆત થી જ પાકને સ્વસ્થ રાખી શકીયે છીએ, તો કઈ દવા થી આપણે કરવી જોઈએ બીજમાવજત અને કેટલા પ્રમાણમાં જાણો આ વિડીયોમાં.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.