AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીનમાં થ્રિપ્સના આક્રમણને અટકવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનમાં થ્રિપ્સના આક્રમણને અટકવો !
મોડી વાવણી કરેલ સોયાબીનના પાકમાં થ્રીપ્સનો ઉપદ્રવ આવવાની શક્યતા રહેલ છે. સમયાંતરે અમૂક છોડનું નજીકથી નિરીકક્ષણ કરો અને જો પાન ઉપર સફેદ ધબ્બા દેખાય તો સમજવું કે આ થ્રીપ્સથી નુકસાન છે. મોડા પડ્યા વિના આ જીવાતના નિયંત્રણ માટે લેમડા સાયહેલોથ્રિન ૫ ઇસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે અચૂક છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
5
2