AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સોયાબીનમાં જીવાતો માટે સબ દુખોકી એક દવા !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનમાં જીવાતો માટે સબ દુખોકી એક દવા !
☑️સોયાબીનમાં પાન ખાનાર ઇયળો, ઘોડિયા ઇયળ, લીલી ઇયળ કે જે શીંગને નુકસાન કરે, ☑️થડની માખી, ગર્ડલ બીટલ વગેરે વિવિધ પાકના તબ્બકે નુકસાન કરતી હોય છે. આમ તો દરેક ઇયળ માટે અલગ અલગ દવા છે. ☑️પરતું રજીસ્ટર થયેલ દવાઓમાં ઇન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઇસી દવા ૫ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬૦% + લેમડા સાયહેલોથ્રિન ૯.૫% ઝેડસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવાથી આ બધી જ પ્રકારની જીવાતોનો નિયંત્રણ થતું હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
11
6