એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીનમાં આવતી જીવાત “રીંગ કટર”ને ઓળખો અને કરો નિયંત્રણ !
👉 છોડ ઉપર મૂંકાતા ઇંડામાંથી નીકળતી ઇયળ કાણૂં પાડી અંદરનો ગર્ભ કોરી ખવાતા છોડ સુકાવા માંડે છે અને કેટલીકવાર છોડ જમીન ઉપર ઢળી પણ પડે છે. ધ્યાનથી જૂઓ તો નુકસાનવાળા ભાગ ઉપર બે ગોળ રીંગ પણ જોવા મળશે.
👉 આ જીવાતનો ઉપદ્રવ ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વધારે જોવા મળે છે.
👉 ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5 એસસી 3 મિલિ અથવા લેમબ્ડા સાયહેલોથ્રિન 4.9 સીએસ 5 મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલિપ્રોલ 9.30% + લેમબ્ડા સાયહેલોથ્રિન 4.60% ઝેડસી 4 મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.