AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સેલ્ઝીંક પોષણ સુધારે જમીન અને ઉપજ આપે દમદાર !!
🌱ખેડૂત મિત્રો, ખેતરમાં જમીનની સુધાર માટે અને જમીનમાં પૂરતા પોષકતત્વો માટે અલગ અલગ ખાતરનો ઉપયોગ કરતા હશો પણ આ સેલ્ઝીંક ખાતર જમીનની પીએચ બેલેન્સ કરે અને ક્ષારના પ્રમાણમાં પણ ઘટાડો થાય છે આ સેલ્ઝીંક ખાતર સલ્ફર અને ઝીંક તત્વ પૂરું પાડે છે. તો આ ખાતર વિશે જાણો એક ખેડૂતના બોલ તમને અપાવશે વિશ્વાસ તો વિડિઓને અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
1