AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહNakum Harish
સેલ્ઝિક નો સાથ પાક માં સલ્ફર ઝીંક ની ઉણપ કરે દૂર !
હાલ મગફળી નો પાક ફૂલ અવસ્થાએ આવી ગયો છે અને કોઈ ખેડૂતે મોડું વાવેતર કરેલ છે એમનો આવાની તૈયારી છે પણ હાલ ખેડૂતોના પાક પીળો પડવાની સમસ્યા વધારે આવી રહી છે જયારે અન્ય તેલીબિયાં પાક માં તેલ ની ટકાવારી કેવી રીતે વધારવી તે સમસ્યા ખેડૂતોની મુખ્ય છે તો આના નિવારણ માટે જરૂરી છે યોગ્ય દવા અને એ પણ બહુવિધ કામ કરી શકે એવી તો આ વિડીયો કંઈક એવી જ દવાની ખાસ માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો જુઓ અને તમારા પાક માં ઉપયોગ કરો, અને ખરીદવા માંગતા હોય તો નીચે આપેલ ફોટા પર ક્લિક કરો ઘર બેઠા ખેત-સામગ્રી મેળવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
2