AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સેફફ્લાવર વાવેતર કરવાની સામાન્ય ભલામણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સેફફ્લાવર વાવેતર કરવાની સામાન્ય ભલામણ
સેફફ્લાવર નું વાવેતર સમયસર કરવું જોઈએ. જો મોડું વાવેતર કરવામાં આવે તો પાક શિયાળામાં આવે જેથી મોલોમસી નો ઉપદ્રવ વધુ આવવાથી ઉત્પાદન ઘટે છે. આથી સેફ ફલાવરનું વાવેતર સપ્ટેમ્બર ના બીજા પખવાડીયા થી ઓકટોબર મહિનાના પહેલા પખવાડિયામાં કરવું જોઈએ જેથી મોલોમાંસીના ઉપદ્રવથી બચી સકાય.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
47
0