સૂકાચારા માં રહેલ પાચ્ય પ્રોટીન અને કુલ પાચ્ય તત્વો ના ટકા !
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
સૂકાચારા માં રહેલ પાચ્ય પ્રોટીન અને કુલ પાચ્ય તત્વો ના ટકા !
આજ ના આ લેખ માં જાણીયે કે, આપણે જે પશુ ને મુખ્યત્વે જે ચારો આપીયે છીએ તેમાંથી કેટલા પાચ્ય પ્રોટીન અને કુલ પાચ્ય તત્વો ના ટકા રહેલા છે. સુકાચારા નું નામ પાચ્ય પ્રોટીન ના ટકા કુલ પાચ્ય તત્વો ના ટકા જુવાર બાટુ 2.03 45.1 જુવાર કડબ 1.05 50.8 બાજરી ના પૂળા 0.84 48.1 ડાંગર નું પરાળ 0.00 44.6 રજકા નું સૂકું ઘાસ 14.70 50.4
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ. આપેલ માહિતી ને લાઈક કરીને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
41
10
અન્ય લેખો