કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
સુશાસન દિવસે દરેક માટે થશે ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ !
પૂર્વ પ્રધાનમંત્રી અટલજી ના જન્મદિવસે ગુજરાત સરકાર ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ અંતર્ગત લાખો ખેડૂતોના ખાતામાં જુદી જુદી યોજના અંતર્ગત સહાય આપશે. કોને કેટલી અને કઈ યોજના માટે મળશે સહાય જાણીયે આ કૃષિ બુલેટિન માં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
66
11
અન્ય લેખો