AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીKISHAN TV
સુર્ય શક્તિ કિસાન યોજના, ખેડૂતોને મળશે કમાણીનું સાધન !
☀ ખેડૂતો વીજળી પેદા કરવા સક્ષમ બને અને સરપ્લસ વીજળી ગ્રિડમાં વેચીને તેનું વળતર મેળવી શકે તે માટે સૂર્યશક્તિ કિસાન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં જોડાવવા ઇચ્છતા ખેડૂતે તેમના ખેતરમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાના કુલ ખર્ચની રકમનાં 5 % રકમ પ્રથમ તબક્કે ભરવાની રહેશે. બાકીની રકમ કેન્દ્ર સરકારની સબસિડી, રાજ્ય સરકારની સબસિડી અને ખેડૂતો વતી નાબાર્ડ / અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન તરીકે મેળવવામાં આવશે. વધુ માહિતી જાણો આ વિડીયોમાં. સંદર્ભ : KISHAN TV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
182
14
અન્ય લેખો