ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયોTv9 Dhartiputra
સુગર ફ્રી બટાકાની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી !
એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 દેશમાં બટાકા ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ડીસા ધરાવે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી બટાકાના ભાવ તળિયે રહેતા ખેડૂતોએ આ વર્ષે વાવેતર ઓછું કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જે સૌથી વધુ વાવેતર કરે છે તેવા પ્રગતિશીલ ખેડૂત પરથીભાઈ ચૌધરીને બટાકાની મંદી નડતી નથી. જેથી મંદી તો દૂર ની વાત છે તેમના બટાકા પણ ઉત્પાદન પહેલા જ વેચાણ થઈ જાય છે. આવો જાણીએ આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જ કે આખરે એવુ તો એ શું કરે છે કે તેમને બટાકાની મંદી નથી નડતી.
સંદર્ભ : Tv9 Dhartiputra. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
15
11
સંબંધિત લેખ