ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીGujarati Zone
સુકન્યા સમૃદ્ધિ યોજના ! દીકરીઓ માટે ખાસ યોજના !
👉દીકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે આ કહેવતને સાચી ઠેરવવા દીકરીઓ માટે કેન્દ્ર સરકારની આ યોજના વરદાન રૂપ છે જેનુ નામ છે "સુકન્યા સમૃધ્ધિ યોજના". દીકરીઓ માટે બચતનો એક સરળ રસ્તો છે. તો આવો જાણીએ કોણ, ક્યાં અને કેવી રીતે લઈ શકે છે આ યોજનાનો લાભ. સંદર્ભ : Gujarati Zone, 👉 આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
4
સંબંધિત લેખ