ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનSuperior Animal Genetics
સીમેન સ્ટ્રો અસલી છે કે નકલી જાણો !!
આજે દરેક પશુપાલક મુખ્યત્વે પશુ ને AI કરાવે છે. તો AI માટે વપરાતા સીમેન સ્ટ્રો અસલી છે કે નકલી કેમ જાણી શકાય એ વાત થી બધાં અજાણ છે. તો આજ ના પશુપાલન વિડીયો માં જાણીયે આ વિષે ખાસ સલાહ અને તમે પણ તમારા પશુ ને ઓરિજિનલ સીમેન સ્ટ્રો વડે જ બીજદાન કરાવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :Superior Animal Genetics. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
6
સંબંધિત લેખ