જૈવિક ખેતીAgri safar
સીતાફળમાંથી જૈવિક કીટનાશક બનાવવાની વિધિ !
આપણે સીતાફળ અત્યારસુધી ખાવા માટે જ કર્યો છે પણ તમે એ જાણો છો કે તેનો ઉપયોગ એક જૈવિક કીટનાશક તરીકે પણ કરી શકાય છે. આ જૈવિક કિટનાશક થી અનેક પ્રકાર ની જીવાત, ચુસીયા જીવાત ઈયળ નું નિયંત્રણ કરી શકાય છે. તો આ જીવિક કીટનાશક કેવી રીતે બનાવી શકાય અને કેટલા પ્રમાણ માં છંટકાવ કરી શકાય, જાણીયે આ પુરા વિડીયોમાં. સંદર્ભ : Agri Safer. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
57
15
અન્ય લેખો