AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
'સીડ પ્રો લીના' મરચી અપાવશે ખેડૂતોને બમ્પર ઉત્પાદન !!
🌶 મરચાં નો પાક એક સારી આવક આપતો પાક છે અને આજે એક નવી જ જાત વિષે વાત કરવાના છીએ જે ઓછા સમયમાં અને રોગ જીવાત અને વાયરસ સામે સહનશીલ જાત વિષે કૃષિ એક્સપર્ટ જણાવી રહ્યાં છે. તો જાણો આ કૃષિ જ્ઞાન વીડિયોમાં કઈ છે એ જાત જેનાથી ખેડૂતોને મળી શકે છે બમ્પર ઉત્પાદન. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
4
અન્ય લેખો