સ્માર્ટ ખેતીTech Khedut
સીડપ્રો-હાઇ રાઇઝ બાજરા - ઉત્પાદન આપે દમદાર !
🌾 ધાન્ય પાકમાં બાજરી એ ગુજરાતનો મહત્વનો પાક છે, જો પાક મહત્વનો છે તો તેના માટે બિયારણ પણ મહત્વનું છે જેથી વધુ ઉત્પાદન મળી શકે, તો એ ઉદ્દેશ થી હું આપની સામે લાવી રહ્યો ચુ શાનદાર દમદાર બિયારણ જેનું નામ છે હાઈ રાઈસ બાજરી, જે એક અગ્રણી કંપની સીડ પ્રો કંપની દ્વારા બનાવવામાં આવે છે. ચાલો આ વીડિયોમાં જાણીયે તેની સંપૂર્ણ માહિતી.
સંદર્ભ : Tech khedut,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.