AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
સીડપ્રો હાઇ રાઇઝ' બાજરાની કમાલ, ઉત્પાદન મળે દમદાર !
👉 ખેડૂતે તેમના ખેતરમાં સીડપ્રો હાઇ રાઇઝ બાજરા નું વાવેતર કરેલું છે જે વેરાયટી ખુબ સારી છે અને ઘાસચારો પણ ખુબ સારો જોવા મળે છે. 🌾 આ ખેડૂત મિત્ર આવતા વર્ષે પણ સીડપ્રો હાઇ રાઇઝ બાજરા નું જ વાવેતર કરવાના છે જે તમને પણ ચોક્કસ ગમશે તો વધુ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ અને તમે પણ બાજરા નું સારું ઉત્પાદન મેળવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
5