AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
'સીડપ્રો વાઈટ જેટ' કપાસની ઉપજ આપે જબરદસ્ત !
📢 કપાસ માટે જુદી જુદી પ્રખ્યાત જાતો આજે માર્કેટમાં ઉપલબ્ધ છે પણ આજે એક એવી જાત વિષે માહિતી આપવામાં આવી છે જે ઓછા સમયમાં, ઓછા પાણીએ અને રોગ જીવાત સામે સહનશીલ અને ઉત્પાદન માં ખુબ જ ખાસ જાત વિષે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી છે, જે ખેડૂત મિત્રો કપાસ નું બીજ લેવાના છે એ એક વાર આ વિડીયોને અવશ્ય અંત સુધી જુએ અને પછી જ બીજ પસંદગી કરે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
132
28