AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સિસ્ટિવા' કરશે કાળી ફૂગનો સફાયો, ફર્ક દેખાશે સાફ !
📢 આવો એક ખેડૂતની વાર્તા સાંભળીએ જેમના પાકમાં કાળી ફૂગની સમસ્યા હતી, બિકાનેરના પ્રભુ સિંહજીએ પોતાના ખેતરમાં મગફળીનો પાક વાવ્યો હતો. પાકમાં આવી કાળી ફૂગની સમસ્યા. હા ખેડૂત ભાઈઓ, પ્રભુ સિંહજી જેઓ છેલ્લા 10-12 વર્ષથી પોતાના પાકમાં કાળી ફૂગની સમસ્યાથી પરેશાન હતાં, તેમણે કંઈક એવો ઉપયોગ કર્યો જેનાથી તેમના પાકમાં સારું ઉત્પાદન મળ્યું અને કાળી ફૂગની સમસ્યા થઈ ગઈ . 📢 તમને જણાવી દઈએ કે, અમે BASF ના 'સિસ્ટિવા' પ્રોડક્ટ વિશે વાત કરી રહ્યા છીએ. સિસ્ટિવા તેની અજોડ ઝીમિયમ ટેક્નોલોજી થી કાળી ફૂગ સામે લાંબા સમય સુધી રક્ષણ આપે છે. જે રોગમુક્ત પાકની શરૂઆત, એકસમાન અંકુરણ અને વધુ છોડ સુનિશ્ચિત કરે છે. રોગમુક્ત પાકની શરૂઆત : ● બીજને જમીનના રોગોથી, બીજ રોગોથી અને વિપરીત હવામાન પરિસ્થિતિઓથી રક્ષણ આપે. ● કાળી ફૂગને કાબુમાં રાખીને પાક ને સ્વસ્થ રાખે. એકસમાન અંકુરણ : ● ઝીમિયમ પ્રણાલી બીજમાં ઝડપથી પ્રવેશે છે જેને લીધે એકસમાન અંકુરણ થાય. એકરદીઠ વધુ છોડ ● શરૂઆતની અવસ્થામાં વાનસ્પતિક વિકાસ વધારે ● મજબૂત મૂળિયાં અને તાણ સહનશીલતા વધારે 'સિસ્ટિવા' ની માત્રા અને ઉપયોગઃ ✔ 5 મિલિ પાણીમાં 1 મિલિ સિસ્ટિવા ઓગાળો અને 1 કિગ્રા બીજને પટ લગાવો ✔ બીજને પોલીથીન શીટ પર ફેલાવી દો ✔ બીજ પર સ્લરીનો છંટકાવ કરો ✔ ત્યાં સુધી ભેળવવું જ્યાં સુધી બીજ પર એકસમાન આવરણ ના થાય ✔ મિશ્રણ પછી ઉપચારિત બીજને 1 કલાક છાંયડામાં સૂકવો સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
0