વીડીયોMicro Irrigation
સિંચાઈની આ પદ્ધતિ થી મળશે વધુ ઉત્પાદન !
ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં તમને સિંચાઈની એક એવી પદ્ધતિ વિશે માહિતી મળશે જેના દ્વારા તમે તમારા પાકનું ઉત્પાદન વધારી શકો છો. હા, અમે વાત કરી રહ્યા છીએ સ્પ્રિંકલર સિંચાઈ સિસ્ટમ ની. આ વિડિઓમાં તમને મિનિ સ્પ્રિંકલર સેટ ઇન્સ્ટોલ કરવા વિશે ની સંપૂર્ણ માહિતી આપીશું. તો સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : Micro Irrigation આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
1
અન્ય લેખો