સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
સિંગલ સુપર ફોસ્ફેટ છે ખાસ ફાયદા છે અનેક !
👉 ખેડૂત મિત્રો, આપણે દરેલ પાક માં ખાતર નો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ ક્યારેક પાડોશી ને મળેલ રિજલ્ટ ના આધારે તો ક્યારેક દુકાનદારે અથવા માં પકડાવી દીધેલ હોય ત્યારે. પણ ખેડૂત મિત્રો ખાતર ના ગુણધર્મો અલગ અલગ હોય છે એટલે પાક મુજબ યોગ્ય ખાતરનો ઉપયોગ કરવું જરૂરી છે. આજના આ વિડીયો માં આપણે જાણીયે SSP ( સિંગલ સુપર ફોસ્ફેટ) ખાતરના ફાયદા વિષે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
7
અન્ય લેખો