સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરની ખાતરી કરવું થયું સરળ !
🍀 ખેડૂત મિત્રો, હવે શિયાળુ પાકોનું વાવેતર માટે તૈયારી ચાલુ છે અને વાવેતર સમયે પાયામાં ખાતર આપતા હોઈએ છીએ તો ખાતરની ખાતરી તમે ઘરે બેઠા કરી શકો છો તો જુઓ આ વિડિઓ અને ખાતરની ઓળખ કરો !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.