ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહTv9 Dhartiputra
સાવ નજીવા ખર્ચે તૈયાર કરો સ્ટીકી ટ્રેપ !
આપણે પાક માં આવતાં ચુસીયા જીવાત ની મોજણી માટે સ્ટીકી ટ્રેપ લગાવતા હોઈએ છીએ. આ સ્ટીકી ટ્રેપ બજાર માં તૈયાર પણ મળે છે અને જો તમે ઘરે જાતે જ બનાવવા માંગો છો તો જુઓ આ વિડીયો અને જાણો પદ્ધતિ ! આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
11
સંબંધિત લેખ