AgroStar
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સાવધાન !! પૂરગ્રસ્ત સ્થિતિ સમયે પશુપાલક મિત્રો માટે ખાસ સલાહ !!!
📢 ચોમાસામાં જો પૂરની સ્થિતિ બને તેવા સમયમાં આપણા પશુ ધન ને ખાસ સાચવવા પડે છે, તો આવી પરિસ્થિતિમાં કઈ વાતોની પશુપાલકે ધ્યાન રાખવું જોઈએ અને પૂરની સ્થિતિ બાદ શું કાળજી રાખવી તેની તમામ માહિતી જણાવી રહ્યા છે પશુ ડોક્ટર, તો જાણો અને યોગ્ય સમયે માહિતી અમલમાં મુકો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
1
અન્ય લેખો