AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાKhedut Samachar
સાવધાન, આવા ખેડૂતોને નહીં મળે 2000 નો હપ્તો? જાણો કારણ..!!
📢 પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 31 મેના રોજ પૈસા આવવાના છે. પરંતુ ઘણી વખત ખેડૂતોએ કરેલી અરજીમાં ભૂલોને કારણે અમુક ખેડૂતોના હપ્તા અટકી જાય છે. તો ખેડૂતો એવી કઈ ભૂલો કરે છે જથી તે યોજનાના હકદાર હોવા છતાં તેમને યોજનાનો લાભ મળી શકતો નથી, જુઓ એવી કઈ ભૂલો છે જે ખેડૂતો એ ના કરવી જોઈએ જેથી તેમને સહાય મળતી રહે. 🙋 એક સવાલ : તમે રાબેતા મુજબ પીએમ કિસાન યોજનાની રકમ મળી જાય છે ? સંદર્ભ : Khedut Samachar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
4
અન્ય લેખો