ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સાવધાન....સાવધાન... બજારમાં આવ્યા નકલી બિયારણ !
📢 ખેતી ની સીઝન ચાલુ થતાં જ માર્કેટમાં નકલી બિયારણોનો પણ રાફડો ફાટી નીકળે છે, તો ખેડૂત મિત્રો કપાસ ના અસલી અને નકલી બીજ વચ્ચે કેવી રીતે ભેદ સમજી શકે તેના વિષે જણાવી રહ્યાં છે કૃષિ એક્સપર્ટ. વિડીયો અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને શેર અવશ્ય કરશો જેથી નકલી બિયારણ થી બચી શકે.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.