AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
સારું અને ખરાબ કપાસ બીજ વિશે જાણો માહિતી !
📢 ખેડૂત મિત્રો, તમે પણ દરેક સીઝનમાં વાવેતર પેહલા અલગ અલગ પાકના બીજ લેતા હશો તો આ વિડિઓમાં સારા,ખરાબ બીજ અને વિશ્વાસપાત્ર બીજની ખરીદી માટે ધ્યાન રાખવાના મુદ્દાઓ છે તો વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
5