લીંબુ માં આવતા આ બળિયા ટપકાંના રોગને ઓળખો !👉 આ રોગ જીવાણુંજન્ય છે. આ રોગને લીધે પાન, ડાળીઓ અને લીમ્બુંના ફળ ઉપર લાલ કથ્થાઇ રંગના ટપકાં (શીતળા જેવા ચાઠા) ઉપસી આવે છે. પરિણામે ફળની ગુણવત્તા ઉપર માઠી અસર પડે છે...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ