AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
સારા રાયડાના પાકનું રહસ્ય – સારી શરૂઆત
કેસ્પર હાઈબ્રિડ રાયડોએક ઉચ્ચ ગુણવત્તાવાળી જાત છે જે ખેડૂત મિત્રને વધુ ઉત્પાદન આપે છે. આ જાતમાં 38-42% જેટલી તેલની માત્રાહોય છે, જે તેને વધુ લાભદાયક બનાવે છે. યોગ્ય સમયે વાવણી અને યોગ્ય સંભાળ સાથે આ બીજ વધુ સારું ઉત્પાદન આપે છે.વિશેષતાઓ👉 વધુ ફૂટાવ (વધુ ડાળીઓ નીકળે છે જેથી વધુ શીંગો લાગે છે)👉 120-130 દિવસમાં પાકતી જાત👉 વાવણીની પદ્ધતિ: ડ્રિલિંગ અથવા પંખીને👉 વાવણી અંતર: બે ચાસ વચ્ચેનું અંતર = ૩૦–૪૫ સેમી છોડ થી છોડ = ૧૫ સેમીખેડૂત ભાઈઓ, વધુ માહિતી અને વાસ્તવિક અનુભવ જાણવા માટે ખેડૂતનો પ્રતિભાવ વિડિઓ જરૂર જુઓ, જેમાં ખેડૂત પોતાનો કૅસ્પર રાઈનો અનુભવ શેર કરે છે.વધુ ઉત્પાદન – કેસ્પર હાઈબ્રિડ રાયડાનું બિયારણ👉 સંદર્ભ : AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!સંબંધિત ઉત્પાદનો:
16
1