સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સામાન્ય વપરાશ માં લેવાતાં ખાતરોનું પોષક તત્વો નું પ્રમાણ !
સામાન્ય વપરાશ માં લેવાતાં ખાતરોનું પોષક તત્વો નું પ્રમાણ
સેન્દ્રીય ખાતર તત્વ ( % )
નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ
છાણીયું ખાતર 0.4-1.5 0.3 – 0.9 0.3 – 0.9
શણ નો લીલો પડવાશ 0.75 0.12 0.51
ઇક્કડ નો લીલો પડવાશ 0.42 0.2 0.3
મગફળી નો ખોળ 6.5 -7.5 1.3 1.5
કપાસિયા ખોળ 6.9 3.1 1.9
દિવેલી ખોળ 4.5 – 5.5 1.8 – 1.9 1 – 1.4
લીંબોળી ખોળ 5.5 1.1 1.5
રાયડા નો ખોળ 4.5 1.5 -
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.