AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
સાધન સહાય યોજના ! મળશે ₹15000 ની સહાય !
ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. એમાંની એક વધુ યોજના એટલે સાધન ખરીદી યોજના. હા સાધન ની ખરીદી પર મળશે સહાય એ પણ ₹15000 ની. પણ ખેતી માટે ક્યાં સાધન ની ખરીદી પર મળી રહી છે સહાય, સહાય માટે અરજી ક્યાં કરવી, કઈ તારીખ છે અરજી કરવાની અંતિમ તમામ માહિતી જાણીયે આ વિડીયો માં અને વિડીયો ને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ: Nakum Harish. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
44
6
અન્ય લેખો