AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
સાધન ખરીદવા ₹ 3750 ની સહાય ! જલ્દી મેળવો યોજનાનો લાભ !
ખેતી માં અવનવી યોજનાઓ ચાલતી હોય છે પણ ક્યારેક માહિતી અભાવ ના કારણે ઉપયોગી યોજનાથી ખેડૂત વંચિત રહી જાય છે, તો આવું ન થાય અને સતત યોજનાનો લાભ મળે રહે તે માટે આપણે વિડીયો દ્વારા માહિતી પહોંચાડતા હોઈએ છીએ, તો આજ આ વિડીયો માં સરકાર ની સાધન ખરીદી માટે ની યોજના વિષે વાત કરવાના છીએ. હા, આ સાધન સહાય છે વજનકાંટો, કેરેટ, શોર્ટીંગ કે ગ્રેડિંગ માટે ના વિવિધ સાધન માટે છે, તો આ લાભ મેળવવા માટે ખેડૂતો એ ક્યાં અરજી કરવી, કઈ તારીખ છે અંતિમ, કેવી રીતે મેળવવો લાભ તમામ માહિતી જાણીયે, તો રાહ શેની જુઓ આ વિડીયો અને અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરી માહિતીગાર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
44
12
અન્ય લેખો