યોજના અને સબસીડીNakum Harish
સાધન ખરીદવા માટે સહાય ! કેટલી અને ક્યાં સુધી !
ખેડૂતો મેં ખેતી માં અલગ અલગ સાધન ની જરૂરિયાત રહેતી હોય છે. આ જરૂરિયાત ને પુરી કરવા માટે સરકારે સાધન ખરીદી માટે સહાય પણ આપે છે. તમને પણ જરૂર છે ખેતી માં વપરાતા સાધન સહાય ની તો જાણો આ વિડીયો કોને કેટલી અને ક્યાં ભરાય છે તેના ફોર્મ. જલ્દી કરો અને અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરી જાણ કરો.
સંદર્ભ : Nakum Harish. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરી ને જાણ કરો.
217
62
અન્ય લેખો