AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીગુરુ માસ્ટરજી
સાત ફેરા યોજના , સહાય મળશે 15000 !
મિત્રો, આજે આ વિડીયો માં તમે એક એવી યોજના વિષે જણાવીશું જે યોજનાથી તમે આજ સુધી અજાણ છો. હા આ યોજનાનું નામ છે સાત ફેરા લગ્ન સમૂહ યોજના ! તો આ યોજનામાં કેવી રીતે સહાય મળે છે ક્યાં અરજી કરવી અને કેવી રીતે મળશે સહાય ની રકમ જાણીયે આ વિડીયો માં અને હા અન્ય મિત્રો ને શેર કરી ને આ યોજનાની માહિતી અવશ્ય પહોંચાડો. સંદર્ભ : ગુરુ માસ્ટરજી. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
16
3
અન્ય લેખો