AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સાંકળા પાન વાળા નિંદામણ નો રામબાણ ઇલાજ!
👉ખેતીમાં નિંદામણ દ્વારા સૌથી વધુ ૩૩ ટકા જેટલું નુકસાન પાક ઉત્પાદનમાં નોંધાયુ છે. નિંદામણ ને કારણે જુદા જુદા પાકોમાં થતો ઉત્પાદનનો ઘટાડો 10 થી 100 % જેટલો થઈ શકે છે.તો આવા નિંદામણ નો સફાયો કરવા માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ દવા ક્વિઝ માસ્ટર. તો ચાલો જાણીએ આ ખાસ નિંદામણનાશક દવા વિશે,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ! 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
34
0