જુગાડAdersh Kissan
સસ્તો સેન્સર યુક્ત જુગાડ જે કરશે ખેતરની સુરક્ષા !
📢 ખેતરના ઉભા પાકમાં જંગલી જાનવરો રાત્રી દરમ્યાન કચ્ચરઘાણ કરી નાખતા હોય છે અને ખેડૂતોની મહેનત પણ પાણી ફેરવી નાખે છે, તો આવી ના થાય અને ખેડૂતો ને રાત્રી દરમ્યાન ઉજાગરા ના કરવા પડે તે માટે સસ્તું શાનદાર જુગાડ હવે છે હાજર, તો આ જુગાડ થકી કેવી રીતે પાકનું રક્ષણ થઇ શકે છે અને કેવી રીતે રાત્રી દરમ્યાન કામ કરે છે જાણીયે આજ ના કૃષિ જુગાડમાં અને આ માહિતી ને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ આર્ટિકલ નો ઉદ્દેશ ખેડૂતોને જાણકારી પ્રદાન કરવાનો છે ના કે ચાઇનીસ પ્રોડક્ટનો પ્રચાર કરવાનો.
સંદર્ભ : Adersh Kissan.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.