AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સસ્તામાં ગાડી ખરીદવાની તક, માત્ર 3555 રૂપિયામાં આ કાર લઇ આવો ઘરે !
સમાચારVTV ન્યૂઝ
સસ્તામાં ગાડી ખરીદવાની તક, માત્ર 3555 રૂપિયામાં આ કાર લઇ આવો ઘરે !
👉 ટાટાની આ કાર મળે છે સસ્તામાં 👉 કોરોનાકાળમાં કારનું વેચાણ વધ્યુ 👉 ટિયાગો કાર માત્ર 3555 રૂપિયામાં 👉 લોકોનું અનુમાન હતું કે કોરોનાકાળને લીધે ગાડીઓનું વેચાણ બંધ થઇ જશે પરંતુ તે વધારે વધ્યું. ગાડીઓની માગ વધી અને લોકો સેકન્ડ હેન્ડ કાર લેવાનું પણ પસંદ કરવા લાગ્યા હતા. ત્યારે જો તમે પણ પોતાની કાર લેવાનું વિચારી રહ્યાં છો પણ બજેટ તમારો પ્રોબ્લેમ છો તો ચિંતા ન કરશો, ટાટાની આ કાર માત્ર 3555 રૂપિયાની EMI પર મળે છે. 👉 ટાટા મોટર્સે એક ખાસ ઓફર આપી છે જેના હેઠળતમે કંપનીની આ હેચબેક કારને ખરીદી શકો છો. આ કારનું બેઝ વેરિએન્ટ 4.99લાખ રૂપિયાનું છે અને ટોપ વેરિએન્ટ પણ ઉપલબ્ધ છે. 👉 વેરિએન્ટ XE 4.99 લાખ રૂપિયાની એક્સ શોરૂમની કિંમત પર ઉપલબ્ધ છે. આ કારનું ટોપ મોડલ 6.14 લાખ રૂપિયા છે. આ કારમાં મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ માટે નેક્સ્ટ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી લેસ છે. સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ એરબેગ્સ અને રિયર પાર્કિંગ સેન્સર ડિસ્પ્લે આપવામાં આવ્યુ છ. 👉 ટિયાગોમાં 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યુ છે જે 85 BHP અને 113nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીનને 5 સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાંસમિશન સાથે જોડવામાં આવ્યુ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
46
18
અન્ય લેખો