AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સલ્ફર મેક્સ જેવું નામ એવુ જ કામ!
💢આજે એગ્રોસ્ટારના આ વિડિઓમાં આપણે “સલ્ફર મેક્સ” વિશે જાણીશું. 👉એક શક્તિશાળી પ્રોડક્ટ સલ્ફર મેક્સ કે જેમાં 90% સલ્ફર દાણાદાર હોય છે. 👉તે જમીનને ફળદ્રુપ બનાવે છે, જમીનના pH ને સંતુલિત રાખે છે. 👉તે તેલીબિયાં પાકોમાં તેલની માત્રામાં પણ વધારો કરે છે અને દાણાની ગુણવત્તામાં સુધારો કરે છે. 👉સલ્ફર મેક્સ એ એક ગ્રીન-પ્રો ટેક્નોલોજી થી બનાવેલી પ્રોડક્ટ છે. આ સલ્ફર મેક્સ ની વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
0