સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સલ્ફર ના ફાયદા જ ફાયદા !
• તેલીબીયા પાકમાં તેલની ટકાવારી વધારે • જમીનની પીએચ બેલેન્સ કરવામાં પણ મદદ રૂપ છે. • છોડ લઇ શકે તેવા સ્વરૂપમાં હોવાથી ખાતર આપ્યાના 24 કલાક માં છોડને મળી રહેશે. • છોડને રોગ જીવાત સામે રક્ષણ આપે. (સલ્ફર 80%નો ઉપયોગ જંતુનાશક અને ફૂગનાશક તરીકે પણ થાય છે) • દરેક પાકની ગુણવત્તા સુધારે તથા શાકભાજી પાકની સ્ટોરેજ લાઈફમાં વધારો કરે. • જમીનમાં આપેલ નાઈટ્રોજન છોડ સહેલાઇથી લઇ શકે. • કઠોળ પાકમાં મૂળ ગંડીકા વધારે જેથી વધારે નાઈટ્રોજન મળી શકે. • ડુંગળી અને લસણ જેવા પાકમાં તીખાસ વધારે તેમજ ગાંઠિયાનું કદ મોટું કરશે. • કેળ જેવા ફળ પાકમાં લૂમનું વજન વધારે તેમજ ગુણવત્તા વધારે. • શેરડીના પાકમાં બે ગાંઠ વચ્ચેનું અંતર વધારે તેમજ સુગર રીકવરી વધારે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
188
40
અન્ય લેખો