AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડ Safar Agri Ki
'સલામ ખેડૂત' ચાલતું ફરતું સોલાર પંપ જુગાડ !
👨‍🌾 ખેડૂતો ઓછા ભણેલ હોય છે પણ તેમની કરેલી કારીગરી દરેક ખેડૂતને મદદ થાય છે, આ ખેડૂતે બનાવેલ કોઠાસૂઝથી સોલાર વોટર પંપનો જુગાડ જે છે શાનદાર જુગાડ, જુઓ આ વિડિઓમાં કઈ રીતે બનાવી શકાય સોલાર વોટર પંપ જુગાડ થી ! સંદર્ભ : Safar agri ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
51
18