આંતરરાષ્ટ્રીય કૃષિહોર્સચ
સરળ વાવણી માટે સંપૂર્ણ ઓટોમેટિક ઓરણી
• આ મશીન વાવેતર વધુ સરળ અને અસરકારક રીતે કરે છે.
• વાવેતર માટેનો સમય અને ખર્ચ પણ ઘટાડે છે.
• મશીન વડે યોગ્ય અંતરે બીજ વાવવામાં આવે છે.
• મશીનમાં કમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમથી આપણે બીજ દર અંતર માં સુધારો કરી શકીએ છીએ.
સંદર્ભ: હોર્સચ
વધુ જાણવા માટે વિડિયો જોવાનું ભૂલશો નહીં, કૃપા કરીને આ વિડિયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરો.