AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
સરળ રીતે જાણો જીવામૃત બનાવવા ની રીત !
👉 નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે જીવામૃત કેવી રીતે બનાવવું તો આ જીવામૃત બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ ની જરૂર પડે, કેટલી જરૂર પડે, કેટલા સમયે તૈયાર થાય અને શું શું કાળજી રાખવી આવી નાની મોટી તમામ માહિતી વિગતવાર જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
74
12