AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખAgri Safar
સરગવો પાક માં કરશે વૃદ્ધિ જબરદસ્ત !
ખેડૂત મિત્રો, આપણે મુખ્યત્વે દરેક પાક માં વૃદ્ધિ વિકાસ માટે અવનવી દવાઓનો છંટકાવ કરીયે છીએ. પણ આજે અમે તમને કોઈ પણ ખર્ચ વગર વૃદ્ધિ વિકાસ ની ટોનિક કેવી રીતે બનાવી શકાય તેના વિષે જણાવીશું, આ ટોનિક આયુર્વેદ માં તેના નામ થી પાના ને પાના ભરેલા છે એ સરગવો, હા, સરગવો. તો આ સરગવાની કેવી રીતે ઉપયોગ ખેતી માં કરવો જાણીયે આ વિડીયો માં અને અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં. સંદર્ભ : Agri Safar , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
107
27